મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ખુટિયો ધુસી ગયો !


SHARE







હળવદ સરકારી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં ખુટિયો ધુસી ગયો !

 (હરેશભાઈ પરમાર દ્વારા) હળવદ તાલુકાના ટીકર ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મોકલાવવાની દવાઓનો જથ્થો હળવદ સરકારી હોસ્પિટલના રૂમમાં રાખવામાં આવ્યો હતો ત્યાં શુક્રવારે સાંજે હોસ્પિટલથી પર જતાં સ્ટાફના માણસો રૂમનો દરવાજો બંધ કરવાનું ભુલી ગયા હતા જેથી કરીને એક રજડતો ખુટિયો તે રૂમમાં ઘૂસી ગયો હતો અને દવાના બોક્સ અને દવાઓ ખાવા લાગ્યો હતો જેથી હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી જવા પામી હતી અને બે કલાકની મહેનત બાદ તેને રૂમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો પરંતુ આ રૂમમાં મૂકવામાં આવેલ દવાઓ રમણભમણ કરી નાખી હતી ત્યારે જવાબદાર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે  સવાલ છે






Latest News