મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન: અમુક આગેવાન ગેરહાજર


SHARE









મોરબીમાં રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન: અમુક આગેવાન ગેરહાજર

હાલમાં ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો દરેક જીલ્લામાં ઘેરાવ કરીને રોજગારી મુદે વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં પણ રોજગારી મુદ્દે યુવક કોંગ્રેસના હોદેદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ કોઠીયા સહિતના આગેવાનો અને હોદેદારોની હાજરીમાં મોરબી જિલ્લા રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને “રોજગાર ક્યાં છે?” નો પ્રશ્ન અહીના અધિકારીને કરવામાં આવ્યો હતો અત્રે ઉલેખનીય છે કે, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવેલ હતો તેમાં માજી પ્રમુખ સહિતના કેટલાક હોદેદારો હાજર ન હતા જેથી કરીને તેનો ગણગણાટ થવા લાગ્યો હતો




Latest News