મોરબીના ઝૂલતા પુલનું ધરમૂળથી રીનોવેશન કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ
માળીયા (મી)ના તરઘરી ગામે સરપંચનું પર્યાવરણ બચાવવા અભિયાન
SHARE









માળીયા (મી)ના તરઘરી ગામે સરપંચનું પર્યાવરણ બચાવવા અભિયાન
મોરબી જિલ્લાના માળીયા મિયાણા તાલુકાના તરધરી ગામના યુવા સરપંચ સાગરભાઇ ફૂલતરિયા દ્વારા પર્યાવરણ બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ ગામમાં ઘરદીઠ એક એક વૃક્ષ વાવવાનો ગ્રામજનોએ સંકલ્પ લીધેલ છે અત્રે ઉલેખનીય છે કે, સરપંચ દ્વારા ગામના લોકોની મિટિંગ બોલાવવામાં આવી હતી અને સર્વનુમતે પર્યાવરણ બચાવવા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે
