હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના નાયબ ડીપીઈઓ અને ટીપીઈઓની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર


SHARE

















મોરબીના નાયબ ડીપીઈઓ અને ટીપીઈઓની નિમણુંકને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આવકાર

મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ટંકારાના ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા દિનેશભાઈ ગરચરની નિમણુંક અને વધારોનો નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ અને માળિયા તાલુકામાં  ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા શર્મિલાબેન હુમલને ટંકારાના ટીપીઈઓ તરીકે વધારાનો ચાર્જ આપેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે મોરબીના ટીપીઈઓ તરીકે ફરજ બજાવતા અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકેનો વધારાનો હવાલો સંભાળતા સી.સી.કાવર  વયનિવૃત્ત થતા દિનેશભાઈ ગરચરને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટંકારામાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી તરીકે અને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબીનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે અને શર્મિલાબેન બી.હુંબલ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી માળીયાને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ટંકારાનો વધારાનો ચાર્જ આપવામાં આવેલ છે. દિનેશભાઈ ગરચર અને શર્મિલાબેન બી. હુંબલને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી બંને અધિકારીને આવકારે છે અને શુભકામનાઓ પાઠવે છે.




Latest News