પ્રોપેન ગેસ સપ્લાઈ કરતી કંપનીએ લોભામણી લાલચ આપીને છેલ્લી ઘડીએ મારી પલટી !, હવે નેચરલ ગેસના ફાંફા: મોરબીના સિરામિક ઉદ્યોગકારો સૂડી વચ્ચે સોપારી મોરબીના મકાનસર ગામ પાસે રીક્ષાનું ટાયર ફાટતાં બોલેરો ગાડીમાં અથડાઈ: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં વાંકાનેરમાં બાઈકની આડે ગાય આવતા સર્જાયેલ અકસ્માતમાં ઇજા પામેલ મહિલા સારવારમાં હળવદના ઈશ્વરનગર ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાન અને માટેલ રોડે પાણીના ખાડામાં ડૂબી જવાથી બાળકનું મોત મોરબીના જેતપર ગામે વાવણી કરેલ કપાસનો પાક નબળો પડી જતાં યુવાને કર્યો આપઘાત વાંકાનેરના લુણસર ગામે નજીવી વાતમાં યુવાનને માથામાં લોખંડનું ધારીયું મારીને જાનથી મારી નાખવાની ધમકી હળવદના વેગડવાવ ગામે ખેતરના શેઢે નાખેલા થાંભલા કાઢવાની ના પાડતા ખેડૂત અને તેના દીકરા-ભત્રીજા ઉપર બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓનો હુમલો મોરબીના ગાળા ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 9 શખ્સો 2.92 લાખની મુદ્દામાલ સાથે ઝડપાયા: એક ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં જીવલેણ થેલેસેમીયા અંગે જાગૃતી માટે યોજાએલ રક્તદાન કેમ્પમાં ૧૨૨ બોટલ રકત એકત્રીત કરાયુ


SHARE







મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી લાયન્સ ક્લબ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીની સ્મૃતિમાં થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં કુલ મળીને ૧૨૨ રક્તદાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે વિક્રમભાઈ દફતરી, ડો. પ્રેયશ પંડ્યાતુષારભાઈ દફતરી, નીતિનભાઈ મહેતા, વિક્રમભાઈ મહેતા અને ડેનીશ દફતરી સહિતનાએ જહેમત ઉઠાવી હતી






Latest News