મોરબીમાં કાલે નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્રારા પ્રાકૃતીક વસ્તુઓનું વાજબીભાવે વિતરણ
Morbi Today
મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે
SHARE









મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે
મોરબી દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ ગુલાબગીરીએ યાદીમાં જણાવાયું છે કે મોરબી તાલુકા અને શહેરમાં વસતા અને મોરબી શહેરમાં અભ્યાસ કરતા કેજી થી કોલેજ સુધીના ગોસ્વામી સમાજના તેજસ્વી તારલાઓનો સરસ્વતી સન્માન સમારોહ અને ઇનામ વિતરણના કાર્યક્રમનું આયોજન ટ્રસ્ટી મંડળે કરેલ છે. તો વિધાર્થીઓએ માર્કશીટની નકલ મોબાઈલ નંબર સાથે ૧૪-૭ સુધીમાં પ્રમુખ ગુલાબગીરી (મો.૮૮૪૯૬ ૬૪૩૯૦), હંસગીરી (નો.૯૦૯૯૫ ૬૭૦૦૧),
એડવોકેટ કમલેશગીરી (મો.૯૮૨૫૩ ૯૯૪૨૩), કૈલાશગીરી-જીઇબી (મો.૯૯૭૯૦ ૨૧૧૦૯) અથવા સુરેશગીરી ગોસ્વામી બુક સ્ટોલ સરદાર બાગની બાજુમાં સત્યમ પાનની સામે શનાળા રોડ મોરબી (મો.૯૮૭૯૭ ૮૩૩૨૭) ના સરનામે પહોંચતી કરવા યાદીમાં જણાવાયું છે.
