મોરબી જિલ્લા ભાજપ દ્વારા ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની વરણી કરાઇ
એકદમ નવા કલેક્શન સાથે મોરબીના જય દ્વારકાધીશ હોલમાં બ્રાન્ડેડ સેલ: બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ
SHARE









એકદમ નવા કલેક્શન સાથે મોરબીના જય દ્વારકાધીશ હોલમાં બ્રાન્ડેડ સેલ: બમ્પર ડિસ્કાઉન્ટનો લાભ
સૂઝ ઉપર 30 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ : શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ માત્ર રૂ. 199 થી શરૂ કુર્તા, પાયજામા, શેરવાની માત્ર રૂ. 499 થી શરૂ
મોરબીનાબ્રાન્ડેડ વસ્તુઓના શોખીન માટે“બ્રાન્ડેડ સેલ” આવી ગયો છે અને આ વખતે મોરબીવાસીઓ માટે એકદમ નવા કલેક્શન સાથે મોરબીમાં આવેલ જય દ્વારકાધીશ હોલમાં “બ્રાન્ડેડ સેલ” ચાલુ છે અને તેમાંદરેક આઇટમો ઉપર બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યુંછે ત્યારે બ્રાન્ડેડ શર્ટ, ટી શર્ટ, ટ્રેક, શેરવાની અને બ્લેઝરમાં બમ્પર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ લાભ લેવાનુંમોરબીવાસીઓ ચુકતા નહીં
મોરબીના જય દ્વારકાધીશ હોલમાં બિગ ડિસ્કાઉન્ટ સેલનો આરંભ થયો છે. અહીં ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે શર્ટ, પેન્ટ, શૂઝ, ટ્રેક શૂટ સહિતની ઢગલાબંધ આઇટમો મળી રહી છે અને તેની ખરીદી ઉયપર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે
મોરબીમાં રવાપર- ઘુનડા રોડ ઉપર સરદાર ટાવરની બાજુમાં નવજીવન સ્કૂલની સામે જય દ્વારકાધીશ હોલ ખાતે બિગ ડિસ્કાઉન્ટ સેલનો શુભારંભ થયો છે. અહીં મેન્સ શર્ટ, ટ્રેક, ટી શર્ટ, શોર્ટ્સ માત્ર રૂ. 199માં તથા શર્ટ, ટી શર્ટ અને શોર્ટ્સના 3 પીસ માત્ર રૂ.499માં અને 7 પીસ માત્ર રૂ. 999માં મળે છે. એરો, રેમન્ડ અને કલર પ્લસના ટી શર્ટ, ટ્રાઉઝર, વેસ્ટ કોટ, શોર્ટ્સ, શર્ટ માત્ર રૂ. 299 શરૂ, રેમન્ડની શેરવાની, બ્લેઝર, મોદી જેકેટ માત્ર રૂ. 999 શરૂ, કુર્તા, પાયજામા, શેરવાની માત્ર રૂ. 499 થી મળે છે.
અહીં ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, શોર્ટ્સ, ટી શર્ટ, ટ્રેકશુટ અને ટ્રેકમાં સ્કેચર્સ, રીબોક, એરો, લી કૂપર, એડીડાસ, પુમા, ફ્લાઈંગ મશીન સહિતની બ્રાન્ડ ઉપલબ્ધ છે. અહીં શૂઝ ઉપર ખાસ30 થી 80 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
અહીં જીન્સ 28થી 50, શર્ટ Sથી 5XL, ટી શર્ટ Mથી 5XL, ટ્રેક Mથી 5XL સુધીની સાઈઝમાં મળે છે. આ સેલનો સમય સવારે 10થી રાત્રે 10 સુધીનો છે. સેલ થોડા દિવસ માટે જ હોય, આજે જ પધારી ડિસ્કાઉન્ટ ઉપર શોપિંગ કરવાનું ચૂકશો નહિ. વધુ વિગત માટે મો.નં. 9375762876 ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.
