મોરબીના વાઘગઢ ગામે મામાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના બાળકનું મોત
મોરબી તાલુકામાથી સગીરનું ચાર મહિના પહેલા અપહરણ કરનાર આરોપી પકડાયો
SHARE







મોરબી તાલુકામાથી સગીરનું ચાર મહિના પહેલા અપહરણ કરનાર આરોપી પકડાયો
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ છે ત્યારે જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી તાલુકામાં ચાર મહિના પહેલા નોંધાયેલા સગીરાના અપહરણના બનાવમાં આરોપીની ધરપકડ કરવાં આવી છે જેમાં આરોપી પ્રવિણજી સદાજી ચૌહાણ જાતે ઠાકોર (ઉ.૨૦) રહે. તિરથ તાલુકા વાવ હાલ રહે. કેરાલા G.I.D.C ચિયાડા ગામ પાસે પનારા લેમીનેટ કારખાનામાં તાલુકો બાવળા વાળાને ઝડપી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે
