મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલયમાં સિંગલ યુઝ પ્લાસ્ટીનો રિયુઝ કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીની ભારતી વિદ્યાલયમાં સિંગલ યુઝ પ્લાસ્ટીનો રિયુઝ કાર્યક્રમ યોજાયો

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લામા સિંગલ યુઝ પ્લાસ્ટીનો રિયુઝ કરવા માટે તેમજ લોકોમા અને વિદ્યાર્થીમા જાગૃતિ લાવવા માટેનો નવતર પ્રયોગ હાથ ધર્યો છે ઇકો બ્રિક્સ (પ્લાસ્ટિકની ઇંટો) આ પ્રકારની ઇંટો ભવિષ્યમા માર્ગ બનાવવા રોડ રસ્તાની બોર્ડર બનાવવા તેમજ બાગ બગીચામાં કિયારાની બોર્ડર બાંધવા જેવો ઉપયોગ થઈ સકે તેમ છે તેને લાગતો ભારતી વિદ્યાલયમાં કાર્યક્ર્મ યોજાયો હતો અને ત્યારે શાળાના સંચાલક હિતેશભાઈ મહેતા તેમજ કૌશલભાઇ, વિવેકભાઈ સહિતના હાજર રહ્યા હતા અને ઇકો બ્રિક્સ કઈ રીતે બને ? શું ઉપયોગ થશે? તેની માહિતી "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્રના કો ઓર્ડીનેટર દિપેન ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી




Latest News