મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો
Breaking news
Morbi Today

હળવદના ટિકર-માળીયાના કાજરડામાં જુગારની રેડ: ૧૩ જુગારી પકડાયા


SHARE







હળવદના ટિકર-માળીયાના કાજરડામાં જુગારની રેડ: ૧૩ જુગારી પકડાયા

હળવદ તાલુકાના જુના ટિકર ગામે અને માળીયાના કાજરડા ગામે જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ૧૩ શખ્સો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી રોકડ સહિતનો મુદામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરી હતી

હળવદ તાલુકાના જુના ટિકર ગામે રામજી મંદિર વાળી શેરીમાં જગદીશભાઈ બંનેસંગભાઈ ગોહિલના ઘર પાસે જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જગદીશભાઈ બંનેસંગભાઈ ગોહિલ, મનીષભાઈ ઉર્ફે મુન્નો ખીમજીભાઇ એરવાડીયા, ઘનશ્યામભાઈ દેવજીભાઈ મરિયા, દેસરભાઈ ગાંડુભાઈ પરમાર, આસારામભાઈ ગોરધનભાઈ હડિયલ અને મોડજીભાઈ ગાડુભાઈ પરમાર જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૫૪૦૦ રોકડા અને બે મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૧૪૦૦ નો મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

માળીયા તાલુકાના કાજરડા ગામે આંગણવાડીની બાજુમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા તાજુભાઈ અબ્બાસભાઈ બાબરીયા, ગુલામહુસેન આદમભાઈ કાજેડીયા, સિકંદરભાઈ ઓસમાણભાઈ સંધવાણી અને ગુલામહુસેન જુસબભાઈ ખલીફા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેઓની પાસેથી પોલીસે રોકડા રૂપિયા ૨૪૨૦ કબજે કરીને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આવી જ રીતે કાજરડા ગામ પાસેથી ૪૭ પીર જવાના રસ્તે બાવળની જાળીમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં નીજમભાઈ જાકુબભાઈ જેડા, મયુદ્દીનભાઈ ઈસ્માઈલભાઈ જામ અને શાહબુદ્દીનભાઈ ઓસમાણભાઈ કાજડીયા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૧૫૩૦ રૂપિયાની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી






Latest News