મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામ પાસેથી યુટીલિટી પલ્ટી મારી ગઈ


SHARE









મોરબીના નાની વાવડી ગામ પાસેથી યુટીલિટી પલ્ટી મારી ગઈ

મોરબીના નાની વાવડી ગામે સમજુબા સ્કૂલ પાસેથી પસાર થતી યુટીલિટી પુલિયા ઉપરથી નીચે પલ્ટી મારી ગઈ હતી. જે બનાવમાં કોઈનું મૃત્યુ થયું નથી પરંતુ સ્થાનિક લોકો પાસેથી મળી રહેલી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામેથી બગથળા ગામે સામાન ભરીને જતી શ્રમજીવી પરિવાર જતો હતો ત્યારે આ અકસ્માતનો બનાવ બન્યો હતો અત્રે ઉલેખનીય છે કે, યુટીલિટી પલ્ટી મારી ગઈ હતી ત્યાર બાદ વાહન ચાલક સ્થળ ઉપર જ તેનું વાહન છોડીને નાશી ગયો હતો




Latest News