વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના લાલપર ગામેથી ચોરાઇ ગયેલ ગાડીનો ૨.૦૨ લાખનો વીમો મંજૂર: લાલજીભાઈ મહેતા


SHARE









મોરબીના લાલપર ગામેથી ચોરાઇ ગયેલ ગાડીનો ૨.૦૨ લાખનો વીમો મંજૂર: લાલજીભાઈ મહેતા

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા લાલપરના વતનીની ગાડી ચોરાઇ ગઈ હતી જેથી એચ.ડી.એફ.સી. એલ્ગો જનરલ ઇન્સ્યુરન્સ પર રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ કરવામાં આવી હતી અને કોર્ટે વીમા કંપનીને ૨૦૨૭૫૭ તેમજ પાંચ હજાર ખર્ચના નવ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો હુકમ કરેલ છે

મોરબી શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા લાલપરના વતની જેમલ કરશન નાગરની ગાડી ચોરાઇ જતાં એચ.ડી.એફ.સી. એરગો જનરલ ઇન્સ્યુરન્સ પર રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી કોર્ટે વીમા કંપનીને ૨૦૨૫૭૫ તેમજ પાંચ હજાર ખર્ચના તમામ રકમ નવ ટકાના વ્યાજ સહીત ચુકવવાનો હુકમ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, કોઇ પણ વાહન ચોરાઇ જાય તો તુરંત જ પોલીસ ખાતામાં ફરીયાદ દાખલ કરવી જોઇએ અને ગ્રાહકના કોઈપણ પ્રશ્નન હોય તો ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો (૯૮૨૫૭ ૯૦૪૧૨)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે

 




Latest News