મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે વંદે ગુજરાત  વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું


SHARE









ટંકારાના વીરપર ગામે વંદે ગુજરાત  વિકાસ યાત્રાનું સ્વાગત કરાયું

ટંકારાના વીરપર ગામે વંદે ગુજરાત  વિકાસ યાત્રા આવી હતી ત્યારે તેનું સ્વાગત વીરપર ગ્રામ પંચાયત અને સમગ્ર ગામ દ્વારા કરવામાં આવ્યું હતું અને ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ દૂર્ભજીભાઈ દેથરિયા, મોરબી એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગીયા, તાલુકા પંચાયત પ્રમુખના પતિ  પ્રભુભાઇ કામરિયા, જિલ્લા પંચાયત સદસ્ય નાથુભાઈ કડીવાર,  જિલ્લા પંચાયત  કારોબારી ચેરમેન જયંતિભાઈ પડસુંબિયા, અશોકભાઈ ચાવડા, ટંકારા તાલુકા ભાજપના પ્રમુખ કિરીટ અંદરપા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ટંકારા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અરવિંદભાઈ દુબરિયા, સંજય ભાગિયા, ટંકારા મામતદાર કેતન સખીયા, ટંકારા ટીડીઓ હર્ષવર્ધન જાડેજા અને વીરપરના સરપંચ મહેશભાઈ લીખીયા અને ગ્રામ પંચાતના બધા સભ્યો હાજર રહ્યા હતા આ તકે ગ્રામ પંચાયતને ઘન કચરાના નિકાલ માટે નું ટ્રેકટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું




Latest News