મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર રોડ ઉપર કારખાનામાં સ્ટેટ વિજલન્સની રેડ: ૬૨૨ પેટી જેટલો દારૂ ઝડપાયો


SHARE









મોરબીના રાજપર રોડ ઉપર કારખાનામાં સ્ટેટ વિજલન્સની રેડ: ૬૨૨ પેટી જેટલો દારૂ ઝડપાયો

મોરબીના શનાળા ગામથી રાજપર જવાના રસ્તા કારખાનામાં સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી ત્યારે ૬૨૨ પેટીથી વધુ દારૂ અને ટ્રક સહિત કુલ ૪૨ લાખથી વધુનો મુદામાલ કબજે કરવામાં આવેલ છે

મોરબીના રાજપર જતાં રસ્તા ઉપર સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. અને રામદેવપીરના મંદિર પાસે આવેલ આશીર્વાદ ઈમ્પેક્ષ નામના કારખાનામાં રેડ કરવામાં આવી હતી ત્યારે ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૭૪૬૪ બોટલો જે ૬૨૨ પેટી જેટલો દારૂ કબજે કર્યો હતો અને અંદાજે ૩૨ લાખનો દારૂ અને ટ્રક સહિત અંદાજે ૪૨ લાખનો મુદામાલ કબજે કરેલ છે અને હાલમાં ટ્રકના ડ્રાઈવર ચુનારામ મોટારામ ગોડારા જાતે જાત રહે. રાવતસર, પ્રેમ સાગર જિલ્લો બાડમેર રાજસ્થાન વાળાને પકડેલ છે અને ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આશીર્વાદ ઇમ્પેક્ષના માલિક ડેનિસ કાંતિલાલ પટેલ દ્વારા માલ મંગાવવામાં આવ્યો હતો અને આ દારૂનો જથ્થો મૂળ ભીમકટા અને હાલ શનાળામાં રહેતા મૂળરાજસિંહ અજીતસિંહ જાડેજાએ મંગાવી આપ્યો હતો વધુમાં એવિ માહિતી સામે આવી છે કે રફાળેશ્વર રોડથી આશીર્વાદ ઈમ્પેક્ષનામાં દારૂ પહોચ્યો હતો અને ત્યાં દારૂ ઉતારવામાં આવ્યો હતો ત્યારે સ્ટેટ વિજિલન્સની ટીમે ત્યાં રેડ કરી હતી 




Latest News