મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીનાં બંધુનગર ગામે પ્રાથમિક શાળા લાઈફ સ્કીલ બાળ મેળા યોજાયો


SHARE









મોરબીનાં બંધુનગર ગામે પ્રાથમિક શાળા લાઈફ સ્કીલ બાળ મેળા યોજાયો

મોરબી તાલુકાનાં બંધુનગર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં કૌશલ વિકાસ થાય તે હેતુથી સરકારની માર્ગદર્શિકા મુજબ લાઈફ સ્કીલ બાળ મેળાનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ રસોઈની વિવિધ રેસિપી, રંગોળી, માટી કામ, ચિટક કામ, છાપ કામ વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેવું શાળાના આચાર્ય અમૂલ જોષીએ જણાવ્યુ છે.




Latest News