મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા વધુ નવી બે કોલેજ શરૂ


SHARE









મોરબીના નવયુગ ગૃપ ઓફ એજ્યુકેશન દ્વારા વધુ નવી બે કોલેજ શરૂ

વર્તમાન સમયમાં સાયન્સના સ્ટુડન્ટસ્ માટેનો ફેવરેટ એવી DMLT એટલે કે ડીપ્લોમા ઇન લેબોરેટરી ટેકનોલોજી કોલેજ અને કોમર્સના સ્ટુડન્ટસ્ માટેની ફેવરેટ B.Com. કોલેજ નવયુગ ગ્રુપ ઓફ કોલેજમાં આ વર્ષથી શરૂ થઈ રહી છે.

મોરબીમાં વિદ્યાર્થીઓની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન તથા પ્રમુખ પી. ડી. કાંજીયાની મહેનતથી નવી બે કોલેજ આપવામાં આવી છે અને આ કોલેજથી સમગ્ર મોરબીના વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન એવા ડીપ્લોમા ઇન લેબોરેટરી ટેકનોલોજીનો એક વર્ષનો અભ્યાસ કરીને તુરંત જ લેબ ટેક્નિશ્યન તરીકે જોબ મેળવવાની ઉત્તમ તક રહેલ છે અને બીકોમ નો અભ્યાસ કરીને મોરબી જેવા સીરામીક સીટીમાં વિવિધ જોબ મેળવી શકાય છે. જેથી કરીને વિદ્યાર્થીઓ માટે ઉપયોગી એવ બે કોર્ષની મોરબીમાં શરૂઆત કરતા સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી 




Latest News