મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીમાં  મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનોખું પ્રેરણાદાયક કદમ


SHARE









મોરબીમાં  મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા અનોખું પ્રેરણાદાયક કદમ

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શબેરના વીસી ફાટક પાસે આવેલ શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન મુકવાની પહેલ કરવામાં આવી હતી.આજના યુગમાં ગામડાઓમાં સ્ત્રીઓ માસિક દરમિયાન પરંપરાગત કપડાનો ઉપયોગ કરતી હોય છે.આ બાબત યુતીઓ-સ્ત્રીઓ માટે કેટલી હાનિકારક હોય છે અને સેનેટરી પેડ કેટલું સુરક્ષિત હોય છે. તેની વિસ્તૃત માહિતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલના પ્રિન્સિપાલ ઉષાબેને વિદ્યાર્થીનીઓને પૂરી પાડી હતી.વેદનાને વાચા અને કોઈ સારા કાર્યની પહેલ માટે મુસ્કાન વેલફેર સોસાયટી હંમેશા અગ્રેસર રહે છે.અહીંની એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કુલમાં સેનેટરી પેડનું વેડિંગ મશીન આપીને સંસ્થાએ સામાજીક જાગૃતીનું ઉદાહરણ સમાજને પૂરું પાડ્યું છે.પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, નિશાબેન બંસલ, પ્રીતિબેન દેસાઈ, મયુરીબેન કોટેચા, કલ્પનાબેન શર્મા, ક્રિષ્નાબેન કાબરા, માલાબેન કક્કડ, ચંદાબેન કાબરા સહિતના સભ્યોએ હાજરી આપી હતી.




Latest News