વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાની પરિણીતાને પ્રસૂતિ માટે રાજકોટ લઈ જતાં ૧૦૮ માં જ ડીલેવરી થઈ જતાં બાળકનું મોત


SHARE









ટંકારાની પરિણીતાને પ્રસૂતિ માટે રાજકોટ લઈ જતાં ૧૦૮ માં જ ડીલેવરી થઈ જતાં બાળકનું મોત

ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતી મહિલાને પ્રસુતિની પીડા ઉપડી હતી જેથી કરીને તેને મોરબીથી ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન ૧૦૮ માં જ તેને ડીલેવરી થઈ ગઈ હતી અને બેબી તેમજ મહિલાને બેભાન હાલતમાં રાજકોટ ખાતે સારવારમાં લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બેબીને ચેક કરીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ગામે રહેતા સુનિલભાઈ ભુરીયાના પત્ની ગીતાબેનને શનિવારે સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં પ્રસૂતિની પીડા ઉપડી હતી જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબી સિવિલ હોસ્પિટલેથી રાજકોટ લઈ જતા હતા દરમિયાન ૧૦૮ માં જ તેને ડીલેવરી થઈ ગઈ હતી અને બેભાન હાલતમાં બેબી અને તેની માતાને રાજકોટ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે બેબીને મૃત જાહેર કરી હતી જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News