મોરબી જલારામ મંદિરે “બર્ફીલાબાબા અમરનાથ બરફના શિવલીંગ” ના દર્શન યોજાશે
મોરબીમાં રક્ષાબંધન નિમિતે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન
SHARE
મોરબીમાં રક્ષાબંધન નિમિતે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન
આપણી સંસ્કૃતિ,આપણો વારસો,આપણી કલા એ જ અમારી ઓળખ મુજબ રક્ષાબંધન એટલે કે રક્ષાસૂત્ર, રક્ષાકવચનાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયુ છે.
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં સ્પર્ધકોએ ઘર બેઠાં કલાત્મક રાખડી બનાવતાં હોય તેનો વિડીયો બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230 અથવા 87801 27202) દીપેન ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક વૉટ્સેપ નંબર પર મોકલી આપવાના રહેશે.