જશ્ને આઝાદી : મોરબીમાં એક્સ ફેક્ટર અને ઇન્ડિયન આઇડલ ફેઈમ કલાકારોએ દેશભક્તિ ગીતોના સુર રેલાવ્યા
મોરબીમાં અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજાઇ
SHARE
મોરબીમાં અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે મશાલ રેલી યોજાઇ
દેશના લોકલાડિલા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ૧૪ ઓગષ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ તરીકે યાદ કરવાનો નિર્ણય કર્યો અને તે નિમિત્તે તા.૧૪ ના મોરબી શહેર યુવા મોરચા ભાજપ દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવેલ રેલીમા મુખ્ય અતિથિ રૂપે શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા શહેર મહામંત્રી રિશીપભાઈ અને ભાવેશભાઇ કંઝારીયા, મોરબી નગરપાલિકાના ચેરમેન ભાવિકભાઇ જારિયા, પ્રકાશભાઈ ચબાડ, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ વિશાલભાઇ ધોડાસરા મહામંત્રી જયદીપભાઇ હુબંલ, મોરબી શહેર યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ અગોલા તેમજ બંને મહામંત્રી વિક્રમભાઈ અને યોગીરાજસિંહ તેમજ ઉપપ્રમુખ અજયભાઈ બોરીચા, કેયુરભાઈ પંડ્યા, મીતુલભાઈ ધ્રાંગા, રવિભાઈ રબારી, જયેશભાઈ ડાભી, અજયભાઈ કોટક, અરુણભાઈ રામાવત, વિરલભાઈ ખાખરિયા તેમજ મંત્રી ધવલભાઈ ત્રિવેદી, શક્તિસિંહ જાડેજા, સિધરાજસિંહ ઝાલા, મનીષભાઈ બોરીચા, વિરલભાઈ ખાખરિયા તથા જિલ્લા સોશિયલ મીડિયાના સહ ઇન્ચાર્જ ગૌરવભાઈ રવિયા, શહેર આઈટી ટીમના શિવરાજસિંહ જાડેજા, કોસાધ્યક્ષ મહેશભાઈ સોલંકી તાલુકા ટીમ સોશિયલ મીડિયાના વિજયભાઈ ગજીયા, શહેર સોશિયલ મીડિયા ટીમના ભરતભાઈ તથા યુવા મોરચાની સમગ્ર ટીમ, શહેર સંગઠન હોદ્દેદારો તથા વિવિધ સેલ મોરચા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તેમજ વિશાળ સંખ્યામા રાષ્ટ્રવાદી મિત્રોએ હાજર રહીને આઝાદી પર્વ પુર્વ અખંડ ભારત સ્મુતિ દિવસ મશાલ રેલીમાં સહભાગી બન્યા હતા.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”