વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના નવા ઘાંટીલા ગામે જુગાર રમતા છ ઝડપાયા


SHARE









હળવદના નવા ઘાંટીલા ગામે જુગાર રમતા છ ઝડપાયા


હળવદના નવા ઘાંટીલા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગાર રમતા છ ઝડપાયા હતા વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નવા ઘાંટીલા ગામે પટેલ સમાજની વાડીની બાજુમાં જુગારની રેડ કરી હતી ત્યારે મુસાભાઇ નુરમહમદભાઇ પારડી, વાસુદેવ મણીલાલ એરવાડીયા, બાલજીભાઇ મોહનભાઇ જગોદરા, રમેશભાઇ મગનભાઇ સિંધવ, દેસરભાઈ ગાંડુભાઈ પરમાર અને શૈલેષભાઇ લાભુભાઇ આડેસરા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૧૨,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.




Latest News