મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શ્રી દશનામ ગોસ્વામી યુવક મંડળના પ્રમુખ તેજસગીરી ગોસ્વામીપુર્વ પ્રમુખ અમિતગીરી ગોસ્વામી અને ઉપ પ્રમુખ બળવંતગીરી ગોસ્વામી, મંત્રી નિતેષગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે કે, તા. ૩૧ ને રવિવારના રોજ જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ દશાશ્રી માળી વણીક જ્ઞાતિ વાડી બેંક ઓફ બરોડા સામે સવારે નવ વાગ્યે વિધાર્થી સન્માન સમારોહ અને પારિવારીક સ્નેહ મિલન રાખેલ છે જેમાં ઘો. ૧થી કોલેજ સુધીના વિધાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સોમગીરી પ્રભાતગીરી-રાજકોટડો.મનીષગીરી કાંતિગીરી-રાજકોટ, કરણપુરી લકમણપુરી-ભાણવડમુકેશગીરી (ડેરી વડારા)મોરબી દશનામ સમાજ પ્રમુખ ગુલાબગીરી ઘેલુગીરી, પત્રકાર સુરેશગીરી ગોસ્વામીઅલ્પેશગીરી ગોસ્વામીવિશાલ ભારતી, અતુલપુરી તેમજ બુધ્ધગીરી બાપુહસુબાપુ (ભગવાગૃપ), ભાવેશ્વરી માતાજી, શાંતિગીરી બાપુ વગેરે હાજરી આપશે






Latest News