વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડ ઉપર યુથ કોંગ્રેસ દ્વારા હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાનીના પૂતળા દહનનો પ્રયાસ


SHARE









મોરબીના સનાળા રોડ ઉપર યુથ કોંગ્રેસ દ્વારા હર્ષ સંઘવી-સ્મૃતિ ઈરાનીના પૂતળા દહનનો પ્રયાસ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ જેમાં ગુજરાતમાં થયેલ લઠ્ઠાકાંડ અને ઇડીની કામગીરી સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને મોરબી જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ કોઠીયાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે યૂથ કોંગ્રેસનાં મોરબી જિલ્લાના રાષ્ટ્રીય પ્રભારી પ્રિયંકાજી, મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ અલ્પેશ કોઠીયા સહિતના આગેવાનો, હોદેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના પૂતળાને કોંગ્રેસના આગેવાનો પાસેથી આંચકી લીધા હતા અને કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી  




Latest News