મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીની નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને ઇ-એફઆઇઆરની સમાજ આપવામાં આવી


SHARE







મોરબીની નાલંદા વિદ્યાલયમાં વિદ્યાર્થીને ઇ-એફ.આઇ.આર.ની સમાજ આપવામાં આવી

ડીજીટલ ઇન્ડીયા અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સીટીઝન ફસ્ટ એપ્લીકેશનમાં E - FIR લોંચ કરવામાં આવેલ જે અનુસંધાને લોકજાગૃતી માટે કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ત્યારે મદદનીશ પોલીસ અધિક્ષક અતુલકુમાર બંસલ, સર્કલ પોલીસ ઇન્સપેકટર બી.પી. સોનારા તથા ટંકારાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.ડી.પરમાર દ્વારા નાલંદા વિદ્યાલય કેમ્પસમાં ઇ-એફ.આઇ.આર. સિટીઝન પોર્ટલ તથા સાઇબર ક્રાઇમ અને સોશ્યલ મીડીયાના ઉપયોગ અંગે માહીતી આપવામાં આવી હતી જે કાર્યક્રમમાં નાલંદા વિદ્યાલયના ટ્રસ્ટી હર્ષદભાઇ ગામી તથા નાલંદા વિદ્યાલયના કેમ્પસ ડીરેક્ટર જયેશભાઇ ગામી, લજાઇ પીએચસી સેન્ટરના ડો. ભાસ્કરભાઇ વિરસોડીયા, ટંકારા તાલુકાના સામાજીક આગેવાનઓ, નાલંદા વિદ્યાલયના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો સહીતના લોકો હાજર રહ્યા હતા.






Latest News