મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







મોરબીના જોધપર પાસે રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર જોધપર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા યુવાનને મારુતિ ઝેન કારના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના હાઇવે ઉપર જોધપર નજીક મુસ્તાક મહમુદખાન નામનો યુવાન ક્રોસ કરી રહ્યો હતો ત્યારે તેને કાર ચાલક જીજે ૩ બીએ ૪૮૨૦ ના ચાલકે તેને હડફેટે લેતા યુવાનને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં સદ્દામ હસનખાન રહે. રહમાન કી ઢાણી(રાજસ્થાન)એ ફરિયાદ નોંધાવતાં પોલીસે કારના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News