મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના અમરેલી ગામે યુવાન અને તેના ભાઈને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના અમરેલી ગામે યુવાન અને તેના ભાઈને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના અમરેલી ગામે યુવાનને ધક્કો કેમ માર્યો પૂછાતા ત્રણ શખ્સો દ્વારા માર મરવામાં આવ્યો હતો જેથી કરીને યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના અમરેલી ગામે રહેતા ભાવેશભાઇ ધિરુભાઇ ઝિંઝુવાડીયા (૨૨) એ ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અમરેલી ગામના ઝાંપા પાસે સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયાએ ધક્કો મારતા ભાવેશભાઈએ પૂછ્યું હતું કે મને કેમ ધક્કો માર્યો જેથી કરીને સંજયભાઇ મનસુખભાઇ ગડેસીયાદીલીપભાઇ મનસુખભાઇ ગડેસીયા અને મહેશભાઇ મનસુખભાઇ ગડેસીયાએ ઢીકા પાટુંનો માર માર્યો હતો અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો તેમજ ભાવેશભાઈના ભાઈને પણ માર માર્યો હતો જેથી ભાવેશે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News