વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના રણછોડગઢમાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે સામે લેન્ડ ગ્રેબિંગ


SHARE









હળવદના રણછોડગઢમાં માલીકીની જમીન ઉપર દબાણ કરનારા બે સામે લેન્ડ ગ્રેબિંગ

હળવદના રણછોડગઢ ગામે વડીલો ઉપાર્જીત ખેતીની જમીન ૧૯૭૭ માં ૧૦૦૦ માં ખરીદી કરી હતી અને ખરીદી કરી લેનાર આસામીના ભત્રીજાએ કાનૂની આંટી ઘુંટી ઊભી કરી હતી જેથી કરીને જમીનના મૂળ માલિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે

હળવદના સમલી ગામે રહેતા શૈલેષભાઈ ગણેશભાઈ પટેલના કાકાએ ૧૯૭૭ માં રણછોડગઢ ગામના સર્વે નંબર ૨૩૬ની હે.આર.ચો.મી. ૨-૧૫-૫૦ વાળી જમીન ખરીદ કરી હતી જેનો વિવાદ થતા જમીન માલિકના વારસદારોને નામે જમીન થઈ ગઈ હતી બાદમાં વાદગ્રસ્ત જમીનમાં નાયબ કલેકટરના હુકમ મુજબ ફરિયાદીના કાકાના નામે નોંધ પડી હતી અને કુલ મુખ્યત્યાર દરરજો શૈલેષભાઈ ગણેશભાઈ પટેલ આ જમીન વાવવા જતા આરોપી રમેશભાઈ રૂપાભાઈ કોળી અને પ્રભુભાઈ રૂપાભાઈ કોળીએ ૨૦૦૯ થી જમીન ઉપર કબ્જો કરીને જમીન ઉપર નહિ આવવા ધમકી આપી હતી જેથી કરીને શૈલેશભાઈએ લેન્ડ ગ્રેબિંગની કમિટી સમક્ષ અરજી કરી હતી જેના આધારે શૈલેષભાઇ પટેલની ફરિયાદ લઈને પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે




Latest News