મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી નજીક ઉમા રેસિડેન્સી પાછળથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE







મોરબી નજીક ઉમા રેસિડેન્સી પાછળથી ૧૦ બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના હળવદ રોડ ઉપર ઉમા રેસિડેન્સીની પાછળના ભાગેથી બાઇક લઈને જતાં યુવાને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે ૧૦ બોટલ દારૂ મળી આવતા પોલીસે ૩૦૫૫૦ ની મુદામાલ સાથે તેની ધરપકડ કરી હતી

મોરબીના હળવદ રોડ ઉપર આઈટીઆઈથી આગળ આવેલ ઉમા રેસિડેન્સીની પાછળના ભાગેથી બાઇક લઈને જતાં શખ્સને પોલીસે રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી જુદીજુદી બ્રાન્ડની દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (૨૨) રહે. ઉમા ટાઉનશીપ સામે અનંતનગર મોરબી વાળાની પોલીસે ધરપકડ કરી હતી અને પોલીસે તેની પાસેથી બાઇક નં. જીજે ૩૬ એબી ૦૨૪૪ જેની કિંમત ૨૫ હજાર તેમજ ૫૫૫૦ નો મુદામાલ આમ કુલ મળીને ૩૦૫૫૦ નો મુદામાલ કબજે કરેલ છે અને આગળની કાર્યવાહી કરી છે 






Latest News