મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ


SHARE







મોરબીના આમરણ ગામે ગૌશાળામાં લંમ્પીથી મૃત્યુ પામેલ ગૌવંશને સમાધિ અપાઇ

મોરબી જિલ્લામાં વ્યાપક પ્રમાણમાં લંમ્પીએ માથુ ઊંચક્યું છે જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં ગૌવંશો તેની ઝપેટમાં આવ્યા છે અને અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમાં શહેરી વિસ્તારમાં પણ ગૌવંશોના મૃત્યુ થઈ રહ્યા છે જોકે કોરોનાની માફક જ મૃત્યુના સાચા આંકડા છુપાવવામાં આવી રહ્યા છે તે નવી વાસ્તવિકતા છે. તેની વચ્ચે મોરબી તાલુકાના આમરણ ગામે આવેલ ગૌશાળામાં હાલમાં વાયરસના લીધે મુખ્ય નંદીનો ભોગ લેવાયો હતો જેથી કરીને ગૌવંશ તરીકે હિન્દુ સંસ્કૃતિ મુજબ ગૌશાળાના આ નંદીની આમરણ ગૌશાળા ગ્રુપ મિત્ર મંડળ દ્વારા નંદીની સમાધિ આપવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ગૌવંશને નરમ આંખે વિદાય આપી હતી.હાલમાં આ ગૌશાળામાં ૩૦૦ જેટલા આબોલ જીવોને સાચવવામાં આવી રહ્યા છે જે પૈકીના અમુક પશુઓમાં આ પ્રકારની બીમારી જોવા મળી હોય તે અંગે પણ ગ્રુપ દ્વારા સેવાચાકરી કરવામાં આવી રહી છે.






Latest News