મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ


SHARE







મોરબીમાં રામજીભાઇ રબારીની ટીમ દ્વારા રાહત દરે શુધ્ધ પાણી-છાસનું પછાત વિસ્તારમાં વિતરણ

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ છે ત્યારે મોરબી લીલાપર રોડના વિસ્તારમાં આર આર ગ્રૂપના સહયોગથી મોરબી જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ રામજીભાઈ રબારી તેમજ તેની ટીમ દ્વારા લોકોને છાસ અને પાણીનુ વિતરણ  કરવામાં આવી રહ્યું છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાના મંત્રને તે સાકાર કરી રહ્યા છે અને આગામી દિવસોમાં મોરબીના જુદીજુદી પછાત વિસ્તારમા આવી જ રીતે લોકોની સેવાને શરૂ કરવામાં આવશે વધુમાં રામજીભાઇ રબારીએ જણાવ્યુ હતું કે, હાલમાં લોકોને વીસ લીટર શુધ્ધ પાણીની બોટલ માત્ર પાંચ રૂપિયામાં તથા ધરની છાસ માત્ર ૧૦ રૂપિયામાં લોકોને આપવામાં આવી રહી છે






Latest News