મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક વનાળિયા ચેતનકુમારની વિવિધ સ્પર્ધામાં ઉચ્ચ સિદ્ધિ


SHARE







મોરબીના સુલતાનપુર પ્રાથમિક શાળાના શિક્ષક વનાળિયા ચેતનકુમારની વિવિધ સ્પર્ધામાં ઉચ્ચ સિદ્ધિ

મોરબીની શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વનાળિયા ચેતનકુમારને અલગ અલગ વિષય પર લખવાનો શોખ છે.જેથી તેમણે પોતાના શબ્દો વડે ઘણી બધી કવિતાઓ, વાર્તાઓ અને કોટ્સ લખેલા છે.ગયા મહિનામાં તેમણે સ્ટોરી મીરોરની એક સ્પર્ધામાં ભાગ લીધો હતો અને તેમાં તેમણે કવિતા, કોટ્સ અને વાર્તાઓ લખીને મોકલી હતી અને તેમાં તેઓને બીજા સ્પર્ધકની સરખામણીમાં ઉચ્ચ સિદ્ધિ મેળવી હતી અને એક સાથે ત્રણ વિભાગમાં નંબર મેળવી ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવ્યા હતા.






Latest News