મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો


SHARE







વાંકાનેરના એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો

વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ નરસીભાઈ પારધી નિવૃત થતા તેનો આજે વિદાય સમારંભ યોજાયો હતો જેમાં નિવૃત પીઆઇ બી.ટી. વાઢીયા, પીએસઆઈ એમ.જે. ધાંધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અમે વાંકાનેર પીઆઇ નયન વસાવા તથા સ્ટાફ તેમજ સ્થાનિક લોકો સહિતના હાજર રહ્યા હતા અને વાંકાનેર શહેરમાં ઈમાનદારી પૂર્વક કામ કરનારા નરસીભાઈ પારધીને સહુ કોઈએ શુભકામના પાઠવી હતી






Latest News