મોરબીના ખોખરા હનુમાન મંદિરે મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાઇ વન મહોત્સવની ઉજવણી
મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો
SHARE









મોરબીના બોરીચાવાસમાં વિહીપ-બજરંગ દળનો ત્રિશુલ દીક્ષા સમારોહ યોજાયો
અખંડ ભારત સંકલ્પ દિવસ નિમીતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ મોરબી શહેરની ટીમ દ્વારા ત્રિશુલ દીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ ૨૫૧ કાર્યકર્તાને ત્રિશુલ દીક્ષા આપવામા આવી હતી. આ કાર્યક્રમ હનુમાન દેરી મંદિર, બોરીચાવાસ, લીલાપર રોડ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રામ મહેલ મંદિરના મહંત હાજર રહ્યા હતા અને તેમના હસ્તે છોકરાઓને તેમના ત્રિશુલ દીક્ષા અર્પણ કરવામાં આવી હતી અને તેમને ત્રિશુલ દીક્ષા લીધેલા કાર્યકર્તાઓને આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળની જિલ્લા ટિમની પણ ઉપસ્થિતિ હતી.તેમ મોરબી જિલ્લા પ્રચાર-પ્રસાર સંયોજક ભાવિક ભટ્ટે યાદીમાં જણાવેલ છે.
