મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે નાની કેનાલ પાસે રોડમાં પાલિકાનું વાહન ફસાઈ ગયું


SHARE







મોરબીના પંચાસર રોડે નાની કેનાલ પાસે રોડમાં પાલિકાનું વાહન ફસાઈ ગયું

મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનો પાથરવા માટે થઈને ખોદકામ કરવામાં આવે છે ત્યારબાદ યોગ્ય રીતે માટી કામનું પૂર્ણ કરવામાં આવતું નથી જેથી અનેક જગ્યાએ જમીન બેસી જતી હોય છે અને તેના કારણે નાના મોટા અકસ્માતો પણ થતા હોય છે થોડા દિવસો પહેલા પંચાસર રોડ ઉપર રોડ સાઈડમાં જમીન બેસી ગઇ હતી જેથી અવારનવાર નાના મોટા વાસણોના વ્હીલ ફસાઈ જતા હતા અને કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા હતા જોકે, ત્યાં હાલમાં મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ નાની કેનાલ વાળા રસ્તા ઉપરથી પસાર થતું નગરપાલિકાનું કચરા કલેક્શન માટેનું વાહન જતું હતું ત્યારે રોડ સાઈડમાં ખાડો પડી જવાના કારણે તે વાહન તેમાં ફસાઈ ગયું હતું






Latest News