વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં અધ્યાપકના ગઝલ સંગ્રહ પહેલો વરસાદનું કરાયું વિમોચન


SHARE









મોરબીમાં અધ્યાપકના ગઝલ સંગ્રહ "પહેલો વરસાદ"નું કરાયું વિમોચન


મોરબીની યુ.એન.મહેતા કોલેજના અધ્યાપક રામ વારોતરીયા દ્વારા ગઝલ સંગ્રહની રચના કરવામાં આવી છે પહેલો વરસાદ ગઝલ સંગ્રહનું વિમોચન કરવામાં આવ્યું હતું ત્યારે સર્વોદય એજયુ. સોસાયટીના પ્રમુખ પ્રદીપભાઈ વોરા, ડો.સતિષભાઈ પટેલ, ભાવેશ્વરીબેન, રાજકોટના જાણીતા કવિ યુગલ દીપકભાઈ ત્રિવેદી અને હર્ષિદાબેન ત્રિવેદી, કવિ બિપીન મધુર સહિતના હાજર રહ્યા હતા આ ગઝલ સંગ્રહ ૭૨ ગઝલોથી રાજકોટના પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ છે. જેમાં મોરબીના જાણીતા બાળ રોગ નિષ્ણાંત, સાહિત્યકાર અને વક્તા ડો. સતિષભાઈ પટેલે પ્રસ્તાવના લખેલ છે. આ ગઝલ સંગ્રહ મોરબીના જાણીતા કવિ બિપીન મધુરને અર્પણ કરવામાં આવેલ છે. અને આ કોલેજના પ્રિન્સિપાલ કે.આર. દંગી દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમનું સંચાલન ડો. અનિલસિંહ રાજપુત દ્વારા કરવામાં આવ્યું હતું અને વિમોચન સમારોહ બાદ કાવ્ય પઠનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં રાજકોટથી આવેલા જાણીતા કવિ દીપકભાઈ ત્રિવેદી તથા કવયિત્રી હર્ષિદાબેન ત્રિવેદી સહિતનાએ કવિતાઓ રજૂ કરી હતી.




Latest News