મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પ્રભારી સચિવની હાજરીમાં હર ઘર તિરંગા માટે બેઠક યોજાઇ


SHARE







મોરબી જિલ્લાના પ્રભારી સચિવની હાજરીમાં હર ઘર તિરંગા માટે બેઠક યોજાઇ

મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમ, કોરોના, રસીકરણ તેમજ જિલ્લાની અન્ય મહત્વની બાબતોની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ તકે સચિવએ જિલ્લા દ્વારા હર ઘર તિરંગા અન્વયે કરવામાં આવેલા આયોજન વિશે વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. ઉપરાંત કોરોના અન્વયે રસીકરણ, જિલ્લાનું આરોગ્ય માળખું અને તૈયારીઓ, સીડીજી અંતર્ગત જિલ્લાની સ્થિતિ વગેરે બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News