મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના નેસડા (ખા) ગામે બેકાર યુવાને નસાની કૂટેવથી કંટાળીને કર્યો આપઘાત


SHARE









ટંકારાના નેસડા (ખા) ગામે બેકાર યુવાને નસાની કૂટેવથી કંટાળીને કર્યો આપઘાત

ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતો યુવાનને નસાની કૂટેવ હતી તેનાથી કંટાળી જઈને પોતાની જાતે ઝેરી દવા પી જતા તે યુવનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી પ્રમાણે ટંકારા તાલુકાના નેસડા ખાનપર ગામે રહેતા ગીરીશભાઈ માવજીભાઈ પરમાર (ઉંમર ૩૫) એ ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આપઘાતના આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે આપઘાત કરી લેનાર ગીરીશભાઈ પરમાર પોતે કંઈ કામ ધંધો કરતા ન હતા અને તેને નશાની કૂટેવ હતી જેથી કરીને પોતે પોતાની જાતે નશાની કુટેવથી કંટાળીને ઝેરી દવા પી ને આપઘાત કરી લીધો છે તેવું તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે




Latest News