વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

લો બોલો: મોરબીમાં સાડી પહેરતી બહેનોનું કરાયું સન્માન


SHARE









લો બોલો: મોરબીમાં સાડી પહેરતી બહેનોનું કરાયું સન્માન

મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધતાં આજના જીન્સ પેન્ટના યુગમાં પણ જે બહેનો સાડી પહેરીને આપણી પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખી છે તે બહેનોને સત સત પ્રણામ સાથે સર્વે બહેનોને સાડી આપીને તેનું સન્માન કરવામાં આવ્યું હતું આ તક આપવા બદલ તે બહેનોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રોજેક્ટને સફળ બનાવવા રંજનાબેન સારડા, કવિતાબેન મોદાણી, પ્રીતિબેન દેસાઈ, જ્યોતિબેન શર્મા, સારિકાબેન સિંહા, શિખાબેન જૈન, રેખાબેન મોર, ચેતનાબેન, ચંદાબેન કલ્પનાબેન શર્મા, કિરણ પ્રીત કોર, કિરણબેન ગાંધી સહિતએ જહેમત ઉઠાવી હતી




Latest News