વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE









મોરબીના રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફેમેલી ફંક્શન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના એએસપી અતુલ બંસલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વસાદડીયા, ડૉ.સતીષ પટેલ, મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઇ કાવર સહિતના હાજર રહ્યા હતા અને મહેમાનોના હસ્તે ૧૨૨ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ અને મોરબી ફોટોગ્રાફર એસોશિયનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તથા કારોબારી મેમ્બરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.




Latest News