મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબ પંચમહાલ ભૂતમાં વિલીન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો: ગુરુવારે ન્યુ પેલેસ ખાતે બેસણું મોરબીના ટીંબડી પાસે અકસ્માતના બનાવમાં વિદ્યાર્થીનું મોત: ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી નજીક બાઇક ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજા પામેલ વૃદ્ધાનું મોત ટંકારાના લજાઈ હડમતીયા રોડે કારખાનામાં થયેલ યુવાનની હત્યાના બનાવમાં ગુનો નોંધાયો ટંકારાના ઓટાળા ગામે સરકારી જમીનમાં મંદિર બનાવતી મહિલાને દંપતીએ માર માર્યો મોરબી નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: નીચી માંડલ પાસે કારખાનાની કોલોનીમાં ઉપરથી  સમાન સાથે નીચે પડતાં ઇજા પામેલ યુવાનનું મોત વાંકાનેર નજીક કારખાનામાં શોર્ટ લગતા યુવાનનું મોત: માટેલ રોડે કારખાનામાં બીમારી સબબ બેભાન થઈ ગયેલ તરુણનું મોત મોરબીમાં 10,224 બોટલ દારૂ-બિયરનું કટિંગ થાય તે પહેલા જ એલસીબી ત્રાટકી, 81.11 લાખનો મુદ્દામાલ કબજે, માલ મોકલાવનાર- મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રેન્જ આઇજીની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE







વાંકાનેરમાં રેન્જ આઇજીની હાજરીમાં ઇ-એફઆઈઆર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

(શાહરૂખ ચૌહાણ દ્વારા) મોરબી જિલ્લા  પોલીસ દ્વારા ઇ એફઆઈઆર અંતર્ગત લોક જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેરના ગાયત્રી આશ્રમ ખાતે રેન્જ આઇજી સંદીપસિંગની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં વાંકાનેરના આગેવાનો, હોદેદારો તેમજ નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને રેંજ આઇજી તેમજ એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા લોકોને માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને હાજર રહેલા લોકોને ઇ એફઆઈઆર માટેની સિટીઝન ફર્સ્ટ એલપીકેશનની ઝીણવટ ભરી માહિતી આપી આપવામાં આવી હતી અને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે પીઆઇ વસાવા સહિતની ટિમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News