મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ મોરબીના રવાપર ગામે ઘરમાંથી જુગાર રમતા 7 શખ્સો 7.85 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશ કુંડારીયાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નિમણુંક


SHARE







મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મુકેશ કુંડારીયાની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં નિમણુંક

મોરબી સીરામીક એસોસિયેશનના પ્રમુખ અને યુવા ઉદ્યોગપતિ મુકેશભાઈ કુંડારિયા હમેશા ઉદ્યોગના હિત માટે દોડતા રહે છે ત્યારે તેના કાર્ય બદલ હાલ તેમને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI )ની MSME કમિટીમાં સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, MSME સેક્ટરમાં સ્ટાર્ટઅપ કરતા અને લઘુ ઉદ્યોગકારોનો સમાવેશ થાય છે. ત્યારે મુકેશભાઈ કુંડારિયાના વિઝનનો લાભ હવે MSME ના મોરબી સહિત ગુજરાતનાં ઉદ્યોગકારોને મળશે તેમની આ વરણી બદલ તેમણે સિરામિક ઉદ્યોગકારો સહિતના શુભચિંતકો તરફથી શુભકામનાઓ મળી રહી છે 




Latest News