વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં પોલીસની પરેડ યોજાશે


SHARE









મોરબી જિલ્લાના ત્રણ તાલુકામાં પોલીસની પરેડ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં અલગ અલગ ત્રણ સ્થળે પોલીસ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૧૩  ઓગસ્ટને શનિવારે સવારે ૧૦ વાગ્યે હળવદની સરા ચોકડી પાસે, તા. ૧૪ ઓગસ્ટને રવિવારે સવારે ૧૦  વાગ્યે મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે તેમજ તા.૧૫ ને સોમવારે સાંજે ૫ વાગ્યે વાંકાનેરના પુલ દરવાજા પાસે પોલીસ દ્વારા પરેડ યોજવામાં આવનાર છે. જેમાં જાહેર જનતાને જીલ્લા પોલીસ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News