મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન


SHARE









મોરબીમાં ઉમિયા આશ્રમ અને શોભેશ્વર મહાદેવ મંદિરે ભંડારાનું આયોજન

મોરબીના શનાળા રોડ પર બાયપાસ પાસે આવેલ ઉમિયા આશ્રમ સત્ય નારાયણ ગૌશાળા ખાતે શનિવાર તા. ૨૭ ના રોજ સવારે ૯: ૩૦ થી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે અને બાદમાં ૧૨ કલાકે હરિભક્તો માટે ભંડારાનું આયોજન કરવામા આવ્યું છે ત્યારે મારૂતિ સુંદરકાંડ મહિલા મંડળ મોરબીના પ્રમુખ રમાબેન પટેલનું મંડળ સુંદરકાંડના પાઠ કરાવશે. અને આ કાર્યક્રમ નાગેશ્વર મહાદેવના મુખ્ય યજમાન પદે યોજાશે અને વ્યવસ્થાપક તરીકે સજુભા દોલુભા જાડેજા સેવા આપી રહ્યા છે જેથી આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા માટે આશ્રમના મહંત નિરંજનદાસજી મહારાજએ નિમંત્રણ પાઠવ્યું છે.

ભંડારો યોજાશે

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર ખાતે તા ૨૫ ના રોજ મહાપ્રસાદ (ભંડારો) રાખેલ છે. જેથી કરીને શિવ ભક્જ્તો સહિતના લોકોને ભંડારનો પ્રસાદ લેવા માટે મહંત જીગ્નેશપરી બાપુ તરફથી જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.




Latest News