મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી નવયુગ કરિયર એકેડેમી દ્વારા ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટસની ફ્રેશર્સ પાર્ટી યોજાઈ


SHARE









મોરબી નવયુગ કરિયર એકેડેમી દ્વારા ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટસની ફ્રેશર્સ પાર્ટી યોજાઈ

મોરબીમાં સ્કિલ બેઈઝ કોર્સ ચલાવતી નામાંકિત અને નં-૧ નવયુગ કરિયર એકેડેમી દ્વારા ધમાકેદાર ફ્રેશર્સ પાર્ટીનું આયોજન ક્લબ-૩૬ માં કરવામાં આવેલ હતું તેમજ ફ્રેશર્સ પાર્ટીની સાથે સાથે વિવિધ કેટેગરી વાઈઝ એવોર્ડ વિતરણ કરી સ્ટુડન્ટને પ્રોતસાહિત કરવામાં આવ્યા હતા નવયુગ ફેશન ડિઝાઇનિંગમાં હાલ ૫૦ જેટલી ગર્લ્સ તેમજ હાઉસ વાઈફ  ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી રહેલ છે સાથે સાથે ઓનલાઇન બિઝનેસ અને બુટ્ટીક દ્વારા ખુબ સારી આર્થિક આવક પણ મેળવી રહી છે આ કાર્યક્રમમાં પ્રમુખ પી.ડી કાંજિયા, બળદેવભાઈ, દુષ્યંતભાઈ, ક્રિષ્ન કાંજીયા, તેમજ દીપિકામેમ સહિતના હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.




Latest News