મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલતી પોલીસનું કરાયું સન્માન


SHARE









મોરબીમાં ચોરીની ઘટનાનો ભેદ ઉકેલતી પોલીસનું કરાયું સન્માન

મોરબીના રવાપર રોડ ઉપર શક્તિપ્લોટમાં રહેતા સંજયભાઈ ભોગીભાઈ વોરાના ઘરે ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ૨.૧૫ લાખનો મુદામાલ ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી અને ઘરમાં ચોરી કરનારા ગેંગના એક નેપાળીને ૯૦૦૦૦ ની રોકડ સાથે ઝડપી લીધેલ છે અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે ત્યારે પોલીસે પેટ્રોલપંપના સીસીટીવી કેમેરા સહિતના કેમેરા ચેક કરીને જે ચોરીનો ભેદ ઉકેલ્યો છે તેના માટે મોરબી ઓપ્ટિલક એસોસિએશન સાથે જોડાયેલ વેપારીઓ દ્વારા મોરબી સિટી એ ડિવિઝન પીઆઇ એમ.પી. પંડ્યા, પીએસઆઇ આર.પી.રાણા સહિતના સ્ટાફનું સન્માન કર્યું હતું.




Latest News