મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકામાં કર્મચારીઓ બાબતે અને પ્રાથમિક સુવિધા માટે કરાઇ રજૂઆત


SHARE









વાંકાનેર પાલિકામાં કર્મચારીઓ બાબતે અને પ્રાથમિક સુવિધા માટે કરાઇ રજૂઆત

(શાહરૂખ ચૌહાણ) વાંકાનેરના મહારાણા કેસરી દેવસિંહજી ઝાલાની આગેવાનીમાં વાંકાનેર શહેરના પ્રાથમિક પ્રશ્નો જેવા કે, પાણી, સફાઈ, લાઈટ ,ભૂગર્ભ ગટર તેમજ બંધ વાહન ફાયર ફાઈટર, હેલ્પ લાઇન નંબર વગેરે પ્રાથમિક પ્રશ્નોની વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે કામગીરી ન કરતાં કર્મચારીઓને છૂટા કરવા માટે પણ ભાજપના હોદેદારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને વહીવટદાર કાનાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વાંકાનેર શહેર સંગઠનના હોદ્દેદારઓ, જિલ્લાના હોદ્દેદારો, પૂર્વ નગરપાલિકા પ્રમુખઓ, પૂર્વ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે નગરપાલિકા વહીવટદારે ઝડપી પ્રશ્નોનો નિકાલ આવશે તેવી ખાત્રી આપેલ છે




Latest News