મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજની બોડિંગે મિટિંગ યોજાઇ


SHARE









મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજની બોડિંગે મિટિંગ યોજાઇ

મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ બોડિંગ ખાતે મોરબી શહેર કારોબારી મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મીટિંગ યોજાઇ હતી જેમાં વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજનની ચર્ચા કરવામાં આવી હતી અને તા ૯/૧૦ ને રવિવારને શરદપુણિમાના રોજ નક્કી કરવામા આવ્યું છે જેમા મોરબી જિલ્લા ચુવાળીયા કોળી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણિયા, અજયભાઈ વાઘાણી, નિલેશભાઈ દેગામા, યોગેશભાઈ ઉઘરેજા, જયદીપભાઈ, વિક્રમભાઈ, રવીભાઈ, જીતુભાઈ મકવાણા, પ્રવિણભાઈ સારલા, જીતેશભાઈ પરમાર, રવિભાઈ વાઘેલા, નવઘણભાઈ ધામેચા, ચુવાળીયા કોળી તેમજ ઠાકોર સમાજના આગેવાનો યુવાનો વડીલો મોટી સંખ્યા હાજર રહ્યા હતા




Latest News