મોરબીમાં રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્રનું લોકાર્પણ કરાયું મોરબીમાં જીવલેણ અકસ્માત સર્જે તે રીતે દોડતી સ્કોર્પિયો ગાડીને પોલીસે કબ્જે કરી: વાહન ચાલક અને ગાડીનો પીછો કરનારાઓની શોધખોળ મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરીબના ટ્રેડ સેન્ટરમાં વારંવાર વીજ ધાંધિયાથી દુકાનદારો હેરના


SHARE









મોરીબના ટ્રેડ સેન્ટરમાં વારંવાર વીજ ધાંધિયાથી દુકાનદારો હેરના

મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ (સરકાર માન્ય)ના પ્રમુખશ્રી લાલજીભાઈ મહેતાએ મોરબી પી.જી.વી.સી.એલના ઈજનેરને વારંવાર વીજળી જતી હોવા અંગેની રજૂઆત કરવામાં આવી છે અને નિયમિત રીતે વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

મોરબી વી.સી.હાઇસ્કુલ પાછળ આવેલ ટ્રેડ સેન્ટરમાં વારંવાર દરરોજ લાઇટ જાય છે જેથી કરીને દુકાંદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને લાઇટ ચાલી જાય છે પછી અવાર નવાર ફરિયાદ કરવામાં આવે તો પણ લાઇટ આવતી નથી જેથી વકીલો સહિતનાઓને હેરાન થવું પડે છે જેથી કરીને આ કાયમી પીડામાંથી વેપારીઓને મુક્તિ મળે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે 




Latest News