મોરબીમાં સર્કલને રણછોડદાસ પગી અને અને રોડને સ્વ. પરબતભાઈ રબારી નામ આપવામાં આવતા રબારી સમાજમાં હર્ષની લાગણી મોરબીના કંડલા બાયપાસ રોડ પાસે રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ મોરબીમાંથી બીયરના 24 ટીન સાથે બે શખ્સ પકડાયા ​​​​​​​વાંકાનેરના માટેલ નજીક કારખાનામાં રિવર્સમાં આવતા ટ્રક ટ્રેલરની નીચે કચડાઈ જવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કાવ્ય લેખન વિભાગમાં ટંકારાના શિક્ષિકા અવ્વલ


SHARE









મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં કાવ્ય લેખન વિભાગમાં ટંકારાના શિક્ષિકા અવ્વલ

ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા  કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રહી સુષુપ્ત શક્તિઓ બહાર આવે, એમનામાં રહેલા કલા-કૌશલ્યને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે એ માટે જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ગાયન,વાદન,લેખનની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ટંકારા તાલુકાના લખધીરણગર પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા જીવતીબેન બચુભાઈ પીપળીયાએ સાહિત્ય લેખન સ્પર્ધામાં પ્રથમ નંબર પ્રાપ્ત થતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એન.વિડજા,જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસે તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી દ્વારા જીવતીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે અને એમની ઉત્તરોતર ખુબજ પ્રગતિ થાય એવી શુભેચ્છાઓ પણ પાઠવી છે.




Latest News