વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની સર્વોપરી સ્કૂલ ખાતે હિન્દી દિવસની ઉજવણા નિમિત્તે વિદ્યાર્થીઓએ બનાવેલ કૃર્તીઓ જોઇને સૌ મંત્રમુગ્ધ


SHARE









મોરબીની સર્વોપરી સ્કૂલ ખાતે હિન્દી દિવસની ઉજવણા નિમિત્તે વિદ્યાર્થીઓએ બનાવેલ કૃર્તીઓ જોઇને સૌ મંત્રમુગ્ધ

૧૪ મી સપ્ટેમ્બર એટલે કે રાષ્ટ્રીય હિન્દી દિવસ નિમિત્તે સર્વોપરી શૈક્ષણિક સંકુલના આશરે ૪૫૦ વિદ્યાર્થીઓએ સામાજિક સમસ્યા જેવી કે બેટી બચાવો, વ્યસન મુક્તિ, પર્યાવરણ બચાવો અને શહીદવીરો, ક્રાંતિકારિઓ, સમાજ સુધારક વગેરે વ્યક્તિ વિશેષ તેમજ ઘણા બધા અલગ અલગ વિષયો પર ચિત્રો અને પ્રતિકૃતિ બનાવીને બાળકોએ તેમની અંદર રહેલી આંતરિક સમજણને કળા સાથે બહાર લાવી કૃતિઓ તૈયાર કરી હતી.આ કૃતિઓ એવી બનાવી હતી કે જાણે આપણી સાથે બોલતી હોય, વિદ્યાર્થીઓની છેલ્લા એક મહિનાની મહેનત દેખાય આવી હતી.જુદી જુદી શાળાના આશરે ૩૫૦ જેવા વિદ્યાર્થીઓ અને ૨૦૦ થી પણ વધારે વાલીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી તેમજ ૧૫૦ થી પણ વધારે પ્રતિભાવો મુલાકાતીઓ તરફથી આપવામાં આવ્યા હતા. સર્વોપરી શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ડિરેક્ટર ગઢીયા, અશોકભાઈ કાંજીયા, મયુરભાઈ કવાડિયા, ઉત્તમભાઈ કાલરીયા, રાજેશભાઈ વડગાસીયા વિગેરે તેમજ સમગ્ર સંકુલના શિક્ષકમિત્રો અને બિનશૈક્ષણિક સ્ટાફે હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતુ તેમજ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનોનો શાળા પરીવારે આભાર માન્યો હતો




Latest News